ગુલમહોર
હેતલકુમાર ભટ્ટ સંચાલિત અભિવ્યક્તિ સાંસ્કૃતિક પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Archive for the ‘કાર્યક્રમ’ Category

ફાગણ ફોરમતો આવ્યો…

11/02/2010

હેતલકુમાર ભટ્ટ સંચાલિત અભિવ્યક્તિ સાંસ્કૃતિક પરિવાર દ્વારા ધૂળેટી તા. 01.03.2010 ના દિવસે અમદાવાદ ખાતે “ફાગણ ફોરમતો આવ્યો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિગતો આ કાર્ડમાં છે. સંગનો ઊમંગ કવિ શ્રી અંકિત ત્રિવેદી રંગ ઊડાડશે ખલીલ ધનતેજવી, નયન દેસાઇ, રઇશ મનીઆર, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા અને મુકેશ જોશી તારીખ – માર્ચ ૧, ૨૦૧૦ સમય […]