ગુલમહોર
હેતલકુમાર ભટ્ટ સંચાલિત અભિવ્યક્તિ સાંસ્કૃતિક પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અરે ઓ સુનામી… – નમ્રતા ભટ્ટ

આ બ્લોગની સૌ પ્રથમ પોસ્ટ મારી દીકરી નમ્રતાએ વર્ષ 2004માં આવેલ સુનામી વિશે લખેલ કવિતા દ્વારા.

અરે ઓ સુનામી તને જરા શરમ ના આવી ?
ગરીબ માનવોની તને જરા રહેમ ના આવી ?

તારા આંગણે અમે સપનાનો મહેલ બનાવ્યો,
તેને છાલક મારતા તને થોડી શરમ ના આવી ?

રેતી પર અમે સૂતા હતા ગગનની ચાદર ઓઢી,
ચાદરને કફન બનાવી ઓઢાડતા થોડી રહેમ ના આવી ?

તૂટી ગયા છે મહેલો ને તણાઈ ગયા છે માનવો,
લાશોનો બગીચો બનાવતા થોડી શરમના આવી ?

આજે સમજાઈ ગયું તને દુનિયા ખારો કેમ કહે છે,
ભરતી ઓટની થાપટ મારતા પહેલાં તને રહેમ ના આવી ?

Advertisements

One Response to “અરે ઓ સુનામી… – નમ્રતા ભટ્ટ”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: